તું
મુખ પર મારા છવાઈ જાય છે તું મારા નયન બનીને
મેઘ બની વરસી જાય છે તું ક્યારેક મારા અશ્રુ બનીને
ક્યારેક ખુદને જ મળાવી જાય છે તું મારો પ્રેમ બનીને
તો ક્યારેક ખોવાઈ જાય છે તું મારા સ્વપ્ન બનીને
ક્યારેક છવાઈ જાય છે તું મારા જીવનનું આભ બનીને
તો...