...

11 views

મળે ના મળે"
સવાલો નો સિલસિલો ઉદભવે પણ જવાબ જડતો નથી,
મંઝિલ મળે પ્રેમમાં પણ કોઈ રાહબર મળતો નથી.

સવાર પડતાં ઝાકળ નેં મળવા આતુર પવન.. પણ એ દેખાતો નથી.
હવામાં મોઘમ ઈશારે ઈશારે ખુશ્બુની લેતો રહ્યો પણ એ સુગંધ ક્યાંય દેખાતી નથી.

રોકી શક્યું કોઈ અગર હિમને ચટ્ટાનો પર પણ પર્વતો દેખાતાં નથી,
સૂરજ આમ આવી કિરણો ફેલાવી જાય પણ પેલાં અશ્વો દેખાતાં નથી.

રુપ ✍️© અમદાવાદ
© All Rights Reserved