...

3 views

પ્રેમ કરીને....
પ્રેમ કરીને પછતાયો છું...ભઈ પછતાયો છું...
તારા વહેમમાં ફસાયો છું.
લોખંડની સાંકળમાં જકડાયો છું.
લોકોના મોઢે ઘવાયો છું.
પ્રેમ કરીને.....
મને આવતી નથી નિંદ્રા તારા વિના
રોજ રાતે જગાડયો છુું.
પ્રેમ કરીને....
રાજાભાઈ બનીને ફરું છું...