બારીની બહાર
"બારીની બહાર"
બારીની બહાર જોઉં તો અંધારું દેખાય
અજવાળું શોધવા ક્યાં જાવું રે
અજવાળા માટે ફાંફા અમે મારતા
તો પણ અંધારું દેખાય છે રે
કો'કે કહ્યું કે અંતરમનમાં જોવો
અંતરમનમાં કંઈ ના જોઉં રે
પછી ઈશ્વરને યાદ કરીને જોઉં
મારી ભૂલો મને દેખાય છે રે
...
બારીની બહાર જોઉં તો અંધારું દેખાય
અજવાળું શોધવા ક્યાં જાવું રે
અજવાળા માટે ફાંફા અમે મારતા
તો પણ અંધારું દેખાય છે રે
કો'કે કહ્યું કે અંતરમનમાં જોવો
અંતરમનમાં કંઈ ના જોઉં રે
પછી ઈશ્વરને યાદ કરીને જોઉં
મારી ભૂલો મને દેખાય છે રે
...