...

4 views

ઈમાનદારીનું ચણતર
મારું કામ એ જ મારી ઓળખ
મુજ પર ખુદને છે વિશ્વાસ
મારી સફળતા મારો આધાર
મારી હિંમત મુજ સપનાંની ઉડાન
સ્વભાવ મારો મારી વિશેષતા
ઈમાનદારી મુજ જીવનનો સાર
સર્વ સમ્માન મારો પ્રયાસ
સૌની ખુશી મુજ જીવન અધ્યાય

© Shagun