...

2 views

પ્રાર્થનાની તાકાત
પ્રાર્થના બળ
યશ માન જ્ઞાન દે
ભરે દામન

પ્રાર્થના બળ
ચંચળ મન કાજે
શાંતિ પ્રસ્થાપે

પ્રાર્થના બળ
અર્પે એવું વર્દાન
બુદ્ધિ વિકસે

પ્રાર્થના બળ
દુઃખ દર્દ મિટાવે
હરી લે પીડા

પ્રાર્થના બળ
રાખે ઈશ સમીપ
ભક્તિ પ્રરૂપે

પ્રાર્થના બળ
આપે આશિષ, હૈયે
સાંત્વના વ્યાપે