તોય ઘણું છે
અંત સુધી હાથ આપો તોય ઘણું છે,
દૂર રહી સાથ આપો તોય ઘણું છે.
માંગતો નથી કંઈ ભવોભવના કોલ,
એકનું નામ જાપો તોય ઘણું છે.
ચમકશે પછી જાત આ...
દૂર રહી સાથ આપો તોય ઘણું છે.
માંગતો નથી કંઈ ભવોભવના કોલ,
એકનું નામ જાપો તોય ઘણું છે.
ચમકશે પછી જાત આ...