...

2 views

ધબકાર
તારું જતાં રહેવું હજુ સુધી ડંખે છે મને,
તારા સિવાય કોઈ ક્યાં સમજે છે મને.

લાગણીઓની ડાળ હજુ ઝૂકે છે તારી કોર,
જોને આ મનડું વારે વારે બસ ઝંખે છે તને.

તારા ધબકારમાં મેળવ્યો હતો જે સહવાસ,
એજ શ્વાસો કેમ જાણે રૂંધે છે મને ..