...

4 views

હૈયે લખ્યું નામ તારું
હૈયે લખ્યું નામ તારું,
હૈયા ની સાથે જોડી શકાય નામ તારું,
હૈયા મા હેત બની તું સમાઇ,
આંખો મા છબી બની તું સમાઇ,
તવ હૈયા મા ઝુલવું મને ગમે,
તવ સંગતી રહે સદા મારી સંગે,
જીવું ખુમારી થી સાને હું ડરું
ધબકી રહ્યું નામ તારું શ્વાસે શ્વાસે,
તારી મારી સંગે જોડી હેત પ્રિત ની નાતો,
દિલ દ્વાર ખોલી કરાવી પ્રેમ ની વાતો.

મારી આ કવિતા દિવ્ય ભાસ્કર માં કવિતા કોર્નર મા પબ્લિસ થઇ
ગય છે
મંગળ વાર તા 7 ફેબ્રઆરી 2012


© moghjirathva

© All Rights Reserved