...

3 views

Poem Of CA
ઓલ રે ઇન્ડિયા માં CA પાવર ચાલે ,
એકાઉન્ટ થી ઓડિટ માં સિક્કો ચાલે ,
હે ભણવાની મહેનત દુનિયામાં વખણાતી ,
CA ની ડીગ્રી આજ દુનિયામાં વખણાતી ,

હે 2000 થી લઈને બે લાખ નો છે સિકકો ,
ઇન્ટરશીપમાં તો હવે CA સ્ટુડન્ટ નો એક્કો ,
હે સ્ટુડન્ટ બનવાનો આજ પાવર છે જબરો ,
CA બન્યા પછી લાગે એતો આજ બમણો ,

હે ગલ્લા થી લઈને મોટી કંપનીમાં...