...

2 views

મદદગાર
મદદગાર હોય તો તારા જેવું
દર્દ માં જીવતા શીખવી દિધો
નહીં તો જાણે અજાણે સહી
મને મુજથી રિસાવી દિધો
નહીં તો જોગ સંજોગ માં
મને ઊંઘનો વેરી બનાવી દિધો
નહીં તો...