...

22 views

life like kite....
શિખામણ દે
પતંગ આજ મને
આંબ આભને
ખુશી થી પણ,
રાખ પગ ધરતીમાં...
પલટાય જો
રૂખ પવનનો તો,
અડગ રહે..
પેચ લડાવી...