...

4 views

હવા ન મળે
ઉંચા આકાશ તળે માનવી,
કેવા કેવા કામ કરે....

મંદિર બનાવે, મૂતિઁ બનાવે,
જે ખુદ નથી રહયા એમને,
ઉંચા ઉંચા બતાવે.

પાખંડ કરે, પાપ આચરે,
મોટા મોટા પદ મેળવે,
સતા પોતાની બતાવે.

આડુ કરે અવળુ કરે,
અભિમાન થી ઘણુ ભેગુકરે,
મુખઁ કેવી મુખાઁઈ કરે.

"સંકેત " ઈ સજા ફટકારી સામથીઁઁએ,
વાહ વાહ પામનારા ને હવા ન મળે.

ડો. માલા ચુડાસમા "સંકેત "
ગીર સોમનાથ

© All Rights Reserved