મારી માં......
જન્મતાં પહેલાં ની મારી ઓળખાણ તું માં....
ના બોલેલા શબ્દો ને વાચા આપતી તું માં...
દુનિયાદારી ના સંબંધ માં મૂલવવા બેઠી હું,
અનુભવેલ લાગણીનો પેહલો સંબંધ તું માં......
ના બોલેલા શબ્દો ને વાચા આપતી તું માં...
દુનિયાદારી ના સંબંધ માં મૂલવવા બેઠી હું,
અનુભવેલ લાગણીનો પેહલો સંબંધ તું માં......