...

8 views

એક બનીને...
આવ્યો રાક્ષસ ભારતમાં,
નામ એનું કોરોના!
કરી માનવમાં વાસ,
આપ્યો માનવને ત્રાસ,
માનવને રહ્યો ડરાવી,
સ્વયં રહ્યો હસી,
આવો બનીએ એક,
કરીએ રાષ્ટ્રને SAFE,
કહે મોદીજી સાંભળો,
તમે ન નીકળો બહાર,
તો થશે કોરોનાનો સંહાર.

-શિવભક્ત