...

1 views

" પત્ર~ શિવશક્તિને"
મારા પ્રિય પ્રભુ ,
કરુ વંદન શંભુ
સંગે મૈયા ભવાની ,
કરુ વંદન હૈયાથી
ભક્ત તમારા અનેક ,
એમાનો છું હું એક
હું છું તમારો દાસ ,
‌‌ ‌‌ લખુ પત્ર કૈલાશ
કૃપાનો નથી પાર ,
‌ કેમ માનું આભાર
શિવ તમારો આધાર ,
તમે જ મારા પ્રાણધાર
હું રહ્યો નાનો દાસ ,
માલિક મારાં ભોળાનાથ
હવે રહી એક જ આશ ,
રાખો મુજને નિત્ય પાસ
કરે વિનંતી શિવદાસ.....
#SAWAN SPECIAL
© Shivdiwani