...

1 views

વતનની યાદ
ગામડે કોક દિ આવજો,,,
ભલે વસો વિદેશ...

એ માટીને માથે ચડાવજો,,,
જ્યાં હતું માટીયાળ ઘર...

એ ફળીયે કોક દિ આળોટજો,,
જ્યાં વીત્યું ભોળું બાળપણ...

એ માટી જ આપણું મૂળ,,,
એ માટી જ આપણું કુળ,,,
એ તો માં સરીખી ભોમકા...

ગામડે કોક દિ આવજો,,,
ભલે વસો વિદેશ...

© ashvin chaudhary

Related Stories