...

1 views

પદાવલિ
ચાર ચરણ લઈને  બની રહી પદાવલી;
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.

કૃષ્ણના,રાધામયી,એમ ચાર  પદ પદાવલી;
એક એક પદ મહીં, સૂર વહે સૂરાવલી.

જ્ઞાનજ્યોતના દીપ અહીં ટમટમે, શોભતાં,
કાવ્યામય થઈ  રહી જ્ઞાનમય દિપાવલી.

ચાર ચરણ લઈને  બની રહી પદાવલી;
આજ જ્યોતિ થઈ જલી રહી દિપાવલી.

Related Stories