...

1 views

પહેલો વરસાદ
"પહેલો વરસાદ"

ચમકતી ચાંદનીમાં જોવામાં રસ છે
ઘેરાયેલા વાદળોમાં પણ રસ છે

વાદળો ઘેરાયા સાજન ના આવ્યા
સાજનની રાહ જોવામાં રસ છે

ધીરે ધીરે પડતો પહેલો વરસાદ
પહેલા વરસાદમાં પલળવામાં રસ છે

પહેલા વરસાદમાં પલળવાની...