...

15 views

પૈસાનુ વજન
પૈસાનુ વજન...


ઈજ્જત વધારે બજાર ને સમાજમાપૈસો
પૈસો મારો પરમેેેશ્વર ને હુુ પૈસાનો દાસ
આ ફેશન ચાલી રહી છે, પૈૈસાના જોરે
તો માણસમા અભિમાન રુપી
કીડો પ્રસરી જાય છે

પૈસાના જોરે તો તમે શુ નથી કરી શકતા,
ખોવાઈ ગયેલી આબરૂ ને  ખોવાયેલો પ્રેેેમ
પોતાના જીવનમાં પરત મેળવી શકો છો

પૈસાથી ખિસ્સુ જેેટલુ તમારુ છલોછલ
એટલા તમે રાજા દુનિયાના
પછી તમે જેવા હોવ જે છો
રોડ પરથી ઉઠીને પણ
તમેે કરોડપતિ ન બન્યા હોવ

એ કોઈ મતલબ નથી અહીં કોઈને
વટ પડેે તો પૈસાની બેેેગથી
પછી કાળા ધોળાકામ તમારા
કેેેમ કાનુનના ચોપડે નોધાયા હોય

શૈમીની વાતો


© All Rights Reserved