બેઠાં છીએ
એને ચાહવામાં બરબાદ થઈને બેઠાં છીએ,
હતી મૂડી ના જરીય અને વ્યાજ કરીને બેઠાં છીએ.
હતાં શબ્દો ઘણાં એને ચાહતથી કહેવાના,
સામે મળ્યાં ત્યારે અમે ચૂપચાપ થઈને બેઠાં છીએ.
એ ઝેર લગાવી આવ્યાં...
હતી મૂડી ના જરીય અને વ્યાજ કરીને બેઠાં છીએ.
હતાં શબ્દો ઘણાં એને ચાહતથી કહેવાના,
સામે મળ્યાં ત્યારે અમે ચૂપચાપ થઈને બેઠાં છીએ.
એ ઝેર લગાવી આવ્યાં...