...

3 views

દર્દ તારૂ ના જોઈ શકું
દર્દ તારૂ ના જોઈ શકું
એવા સબંધ ની ફિકર હતી
નજીક ઘણા રહીને પણ
નજર અંદાજ કરવાની ફિકર હતી
આમ તો આપણાં સબંધ અનંત ના
પુરા નહીં થોડા તુટવાની ફિકર હતી
હાથ પંપારીને ને કહેવાની હિંમત નથી
માન આપીને છોડી મુકવાની ફિકર હતી.
"સંકેત" આત્મા ના બંધન ન ઓળખયા
ખોટાઓ માં એ ખોવાઈ જવાની ફિકર હતી

ડો. માલા ચુડાસમા "સંકેત"
ગીર સોમનાથ
© All Rights Reserved