તું અને તારી યાદ...
તું.. જાણે મારી જ પરછાઈ,
મારો જ સાથ..
શું કહું કે તું ક્યારે ક્યારે યાદ આવે છે?
એક એક પળ જાણે તારી યાદ..
જાણે મારા માં જ તું, તારા માં જ હું
હું એ જ તું, તું એ જ હું..
સવારે આંખ ખુલે ને તું યાદ આવે છે,
ઉગતો સૂર્ય જોવ ને તું યાદ આવે છે,
પક્ષીઓ નો કલરવ સાંભળું ને તું યાદ આવે છે,
ખુલ્લું આકાશ જોવ ને તું યાદ આવે છે,
મનગમતું કોઈ ફૂલ જોવ ને તું યાદ આવે છે,
કોઈ મીઠી મહેક પ્રસરે ને તું યાદ આવે છે,
સ્વચ્છ આકાશે ટમટમતા તારલા જોવ ને તું યાદ આવે છે,
અરે! આપણો ચાંદ.. એ કેમ ભૂલી શકું?
અજવાળી રાતે ચાંદ ને જોવ ને તું યાદ આવે છે,
જાણે તું જ મારો ચાંદ, ને હું તારી ચાંદની..
લાગે જાણે તું પણ આકાશ ની પેલે પાર ચાંદ ને જોવે છે
પવન ની લહેરખી આવે ને તું યાદ આવે છે,
જાણે તારા ટેરવા નો સ્પર્શ મારા ગાલ પર થાય છે,
ડૂબતા સૂરજે રંગ નિખરતી સંધ્યા જોવ ને તું યાદ આવે છે,
પક્ષીઓને પાછા ફરતા જોવ ને તું યાદ આવે છે,
મનગમતું એકાંત મળે ને તું યાદ આવે છે,
દરિયા ના ઉછળતા મોજાં જોઈ ને તું યાદ આવે છે,
જાણે તારા ભીતર ની લાગણીઓ ઉભરાઈ છે..
ભીની રેતી માં પગલાં પાડું ને તું યાદ આવે છે,
ઉગતી સવાર, ઢળતી બપોર ને સમી સાંજે તારી યાદ આવે છે,
રાત ની નીરવ શાંતિ...