તારાં ગાલના સ્પર્શે
એક ગુલાબ તારા ગાલના સ્પર્શે રૂપાળું થયું
એ મદહોશ રસભર્યા હોંઠો થી સુંવાળું થયું
સુંદર, ખીલતી અપ્સરા તું યૌવનનાં બગીચે
નશીલી આંખો માં જોઈને હ્દય કુમળું થયું
મોહબ્બત જગાવી જાણે એવી મોહિની તું...
એ મદહોશ રસભર્યા હોંઠો થી સુંવાળું થયું
સુંદર, ખીલતી અપ્સરા તું યૌવનનાં બગીચે
નશીલી આંખો માં જોઈને હ્દય કુમળું થયું
મોહબ્બત જગાવી જાણે એવી મોહિની તું...